આઇન્સિડેલ્ન ઍબી

February, 2001

આઇન્સિડેલ્ન ઍબી : સ્વિટ્ઝર્લૅન્ડમાં ઝૂરિકની દક્ષિણ-પૂર્વમાં આઇન્સિડેલ્ન નામના શહેરમાં આવેલ આ ઍબી દસમી સદીમાં બંધાયેલ બેનેડિકટાઇન ઍબીઓમાંની એક છે. તેના ચર્ચમાં મૂકવામાં આવેલ ‘બ્લૅક મેડૉના’નું શિલ્પ ઘણું પ્રખ્યાત છે.

Interior of Einsiedeln Abbey church

આઇન્સિડેલ્ન ઍબી ચર્ચનો આંતરિક ભાગ

સૌ. "Interior of Einsiedeln Abbey church" | CC BY-SA 4.0

રવીન્દ્ર વસાવડા