Stomach cancer-known as gastric cancer-it is a malignant tumor of the stomach-it develops in the lining of the stomach.

કૅન્સર જઠર(stomach)નું

કૅન્સર, જઠર(stomach)નું : જઠર અંગ્રેજી મૂળાક્ષર ‘J’ આકારનો, કોથળી જેવો તથા અન્નનળી અને નાના આંતરડા વચ્ચે આવેલો પાચનમાર્ગનો અવયવ છે. ખાધેલા ખોરાકનો તેમાં ટૂંક સમય માટે સંગ્રહ થાય છે તથા તેનું પાચન થાય છે. તેને બે વક્રસપાટીઓ હોય છે – નાની અને મોટી. તેના ઉપલા અને નીચલા છેડે દ્વારરક્ષકો (sphincters)…

વધુ વાંચો >