Skin cancer-the abnormal growth of skin cells-develops on skin exposed to the sun-occurs when skin cells form malignant tumors.
કૅન્સર ચામડીનું
કૅન્સર, ચામડીનું : ચામડીનું કૅન્સર થવું તે. ચામડી શરીરનું બહારનું આવરણ બનાવે છે. તેમાં વિવિધ પ્રકારનાં કૅન્સર વિકસે છે. દા.ત. તલીય કોષ (basal cell) કૅન્સર, શલ્કસમ કોષ (squamous cell) કૅન્સર, કૃષ્ણકોષી કૅન્સર (malignant melanoma), ત્વકીય લસિકાર્બુદ (cutaneous lymphoma) તથા કાપોસીનું માંસાર્બુદ (Kaposi’s sarcoma). અમેરિકામાં તેનું પ્રમાણ સૌથી વધુ છે. વસ્તીરોગવિદ્યા…
વધુ વાંચો >