અરડૂસી : દ્વિદળી વર્ગની ઍકેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Adhatoda vasica Nees. (સં. आटरुषक, अटरुष, वासा; હિં. अडुसा, अडुलसा; મં. અડૂળસા; બં. વાકસ વાસક; ગુ. અરડૂસી; અં. મલબાર નટ ટ્રી) છે. એખરો, કારવી, લીલું કરિયાતું, હરણચરો, કાળી અંઘેડી વગેરે તેનાં સહસભ્યો છે. બહુશાખિત 1.5થી 2.5 મીટર ઊંચા રોપ…
વધુ વાંચો >