ઇરેસમસ ડેસિડેરિયસ (જ. 26-27 ઑક્ટોબર 1466, રોટરડૅમ; અ. 12 જુલાઈ 1536, સ્વિટ્ઝર્લૅન્ડ) : સાંસ્કૃતિક પુનરુત્થાનના ઉત્તરાર્ધ ગાળાના હોલૅન્ડના માનવતાવાદી વિદ્વાન અને પ્રશિષ્ટ સાહિત્યના અભ્યાસી અનુવાદક – સંપાદક. રોટરડૅમ ખાતે જન્મ્યા હોવાથી પોતાનું નામ ડેસિડેરિયસ ઇરેસમસ રોટેરોડૅમસ રાખ્યું. પિતાનું ગેરકાયદે સંતાન હોવાથી, કુટુંબથી વિમુખ રહેવાનું બન્યું. 1478થી 1484 દરમિયાન હોલૅન્ડના ડેવેન્ટર…
વધુ વાંચો >