Alfred the Great – King of the West Saxons and King of the Anglo-Saxons

આલ્ફ્રેડ, ધ ગ્રેટ

આલ્ફ્રેડ, ધ ગ્રેટ (જ. 849, વૅન્ટેજ; અ. 26-10-899) : મહાન અંગ્રેજ રાજા આલ્ફ્રેડ. તેના ભાઈ ઍથલરેડ પછી એપ્રિલ 871માં વેસેક્સની ગાદીએ આવ્યો. તે રાજા ઍથલવુલ્ફનો પુત્ર હતો. શૂરવીરતા માટે તેમજ તેના વિદ્યાપ્રેમ માટે પ્રખ્યાત છે. નવમી સદીના બીજા મહાન શાસક શાર્લેમેન સાથે તેની તુલના થઈ શકે. આલ્ફ્રેડે ડેન લોકો વિરુદ્ધ…

વધુ વાંચો >