હેડકી (hiccup hiccough)
હેડકી (hiccup hiccough)
હેડકી (hiccup, hiccough) : ઉરોદરપટલના વારંવાર થતા સંકોચનોથી લેવાતા ઊંડા શ્વાસમાં વચ્ચે સ્વરછિદ્ર (glottis)ના સંકોચનથી કે તેના ઢાંકણ જેવા અધિસ્વરછિદ્ર (epiglottis) દ્વારા અટકાવ આવે અને અવાજ ઉત્પન્ન થાય તે. છાતી અને પેટની વચ્ચે ઉરોદરપટલ (thoraco-abdominal diaphragm)નું સંકોચન થાય ત્યારે તે નીચે ઊતરે છે અને ફેફસાંમાં હવા ભરાય છે. જ્યારે તેનું…
વધુ વાંચો >