હુસેર્લ એડમન્ડ

હુસેર્લ એડમન્ડ

હુસેર્લ, એડમન્ડ (જ. 8 એપ્રિલ 1859, પ્રૉસનિત્ઝ, મૉરેવિયા; અ. 27 એપ્રિલ 1938, ફ્રાઇબર્ગ, જર્મની) : વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપમાં પ્રતિભાસનિરૂપક વિચારણા(phenomenology  પ્રતિભાસવિચાર)ના સ્થાપક જર્મન યહૂદી ચિન્તક હુસેર્લે બર્લિન, વિયેના અને હાલે(Halle)માં ગણિત અને તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. હુસેર્લે 1887થી 1901 સુધી હાલે યુનિવર્સિટીમાં 1901થી 1916 સુધી ગૉટિન્ગન યુનિવર્સિટીમાં અને 1916થી…

વધુ વાંચો >