હિમાલય

હિમાલય

હિમાલય ભારતની ઉત્તર સરહદે વિશાળ વિસ્તારમાં પથરાયેલું પર્વત સંકુલ. ભારતના ભૂરચનાત્મક એકમો પૈકીનો બાહ્ય-દ્વીપકલ્પીય વિસ્તાર. તેનાં ઊંચાઈવાળા ભાગો તેમજ ગિરિશિખરો કાયમ માટે હિમાચ્છાદિત રહેતાં હોવાથી તેનું નામ હિમાલય (હિમ + આલય = બરફનું સ્થાન) પડેલું છે. પ્રાકૃતિક લક્ષણો : હિમાલય એ એક સળંગ પર્વતમાળા નથી; પરંતુ તે અસંખ્ય ખીણો અને…

વધુ વાંચો >