હિંગળાજ

હિંગળાજ

હિંગળાજ : પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના લ્યારી (Lyari) તાલુકામાં આવેલું હિંગળાજ માતાનું મંદિર. ભૌગોલિક સ્થાન : તે 25 23´ ઉ. અ. અને 66 28´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. સમુદ્રકિનારે આવેલ મકરાન પર્વતીય હારમાળાના કોઈ એક શિખર ઉપર મંદિર આવેલું છે. સિંધુ નદીના મુખત્રિકોણપ્રદેશથી 120 કિમી. અને અરબ સાગરના કિનારાથી 20 કિમી. દૂર…

વધુ વાંચો >