હાર્ડી ગોડફ્રે હેરાલ્ડ

હાર્ડી ગોડફ્રે હેરાલ્ડ

હાર્ડી, ગોડફ્રે હેરાલ્ડ (જ. 1877; અ. 1947) : સરેના ક્રેમલેમાં જન્મ. જાણીતા અંગ્રેજ ગણિતશાસ્ત્રી, જેમણે 1910થી 1945ના ગાળામાં જે. ઈ. લિટલવુડ સાથે સંખ્યાશાસ્ત્રના સિદ્ધાંતો, અસમતા અને રીમાનના હાઇપૉથિસિસ ઉપર સો જેટલાં સંશોધનપત્રો પ્રગટ કર્યાં હતાં. સુરેખા   પર રીમાન ઝીટા વિધેયનાં અનંત ગણા (infinitely many) શૂન્યો હોય છે. તેમણે પ્રખ્યાત…

વધુ વાંચો >