હાઉન્સફિલ્ડ ગૉડફ્રે એન. (સર) (Hounsfield Sir Godfrey N.)

હાઉન્સફિલ્ડ ગૉડફ્રે એન. (સર) (Hounsfield Sir Godfrey N.)

હાઉન્સફિલ્ડ, ગૉડફ્રે એન. (સર) (Hounsfield, Sir Godfrey N.) (જ. 28 ઑગસ્ટ 1919, નૉટિંગહેમ્શાયર, યુ.કે.; અ. 12 ઑગસ્ટ 2004) : તબીબી વિદ્યામાં નોબેલ પુરસ્કારના વિજેતા. કમ્પ્યૂટર ઍસિસ્ટેડ ટોમૉગ્રાફી(CAT અથવા CT Scan)ની શોધ માટે તેમને અમેરિકાના એલેન કોર્મેક સાથે અર્ધા ભાગનો સન 1979નો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. સર ગોડફ્રે એન. હાઉન્સફિલ્ડ…

વધુ વાંચો >