હર્ષદ રમણલાલ પટેલ

શુષ્કન (drying)

શુષ્કન (drying) : શુષ્કક (dryer) તરીકે ઓળખાતા સાધન વડે દ્રવ્યના મોટા જથ્થામાં રહેલા પ્રવાહીના (સામાન્ય રીતે પાણીના) 90 %થી 95 %(અથવા તેથી પણ વધુ)ને દૂર કરતું પ્રચાલન (operation). તે એક પ્રકારનું વાયુ-ઘન (gas-solid) દળ સ્થાનાંતર (mass transfer) પ્રચાલન છે. સામાન્ય અર્થમાં શુષ્કન એટલે પદાર્થને વાયુ અથવા વાયુ-બાષ્પ (gas-vapour) સાથે સંપર્કમાં…

વધુ વાંચો >

સેન્ટ્રલ ફ્યુઅલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CFRI) ધનબાદ

સેન્ટ્રલ ફ્યુઅલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CFRI), ધનબાદ : ભારતના ઇંધનના, ખાસ કરીને કોલસો અને લિગ્નાઇટ જેવા, સ્રોતોને લગતાં પાયારૂપ અને પ્રયુક્ત સંશોધનો માટેની અગ્રણી રાષ્ટ્રીય સંસ્થા. તે કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR)ના નેજા હેઠળ સ્થપાયેલી વિવિધ પ્રયોગશાળાઓ પૈકીની એક છે, જેને ISO – 9001 પ્રમાણીકરણ (certification) સૌપ્રથમ પ્રાપ્ત થયું હતું.…

વધુ વાંચો >