હદીદ, ઝાહા

હદીદ, ઝાહા

હદીદ, ઝાહા (જ. 31 ઑક્ટોબર, 1950, બગદાદ, ઇરાક; અ. 31 માર્ચ, 2016 મિઆમી, ફ્લોરિડા, યુ.એસ.એ.) : આધુનિક સ્થાપત્યક્ષેત્રે અસાધારણ પ્રદાન કરનારાં વિશ્વપ્રસિદ્ધ સ્થપતિ અને ડિઝાઇનર. ઝાહા હદીદને કલાનો વારસો તેમની માતા પાસેથી પ્રાપ્ત થયો હતો. તેમનાં માતા વઝીહા અલ સહબૂન્જી પોતે પણ કલા ક્ષેત્રે સક્રિય હતાં. ઝાહાના પિતા મોહમ્મદ હદીદ…

વધુ વાંચો >