સ્વિચન (switching) અને કાલસમંજન (timing) પરિપથ

સ્વિચન (switching) અને કાલસમંજન (timing) પરિપથ

સ્વિચન (switching) અને કાલસમંજન (timing) પરિપથ મોટા ભાગના ઇલેક્ટ્રૉનિક ઉપકરણોમાં વપરાતો ઉપયોગી પરિપથ. તેનું કાર્ય વિવિધ ઇલેક્ટ્રૉનિક સંકલિત પરિપથ (integrated circuit, I.C.) વચ્ચે સમક્રમણ (synchronisation) સાધવાનું છે. રેડિયો, ટી.વી., કમ્પ્યૂટર, વૉશિંગ મશીન, ઝેરોક્સ યંત્ર વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. આ પરિપથોમાં મુખ્યત્વે નીચેનાંનો ઉપયોગ થાય છે : (i) બહુકંપિત્ર (multivibrator);…

વધુ વાંચો >