સોમૈયા, ભાવના

સોમૈયા, ભાવના

સોમૈયા, ભાવના  (જ. 7 સપ્ટેમ્બર 1950, મુંબઈ) : પ્રસિદ્ધ ફિલ્મપત્રકાર, વિવેચક અને લેખિકા. ભાવના સોમૈયાનું શાળેય શિક્ષણ સાયનની અવર લેડી ઑવ્ ગુડ કાઉન્સેલ હાઈસ્કૂલમાં થયું હતું. તેઓ મનોવિજ્ઞાન વિષય સાથે સ્નાતક થયાં. મુંબઈ ગવર્નમેન્ટ લૉ કૉલેજમાંથી એલએલ.બી.નો અને પછી મુંબઈની કે. સી. કૉલેજમાંથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો. તેમણે અંધેરીના વલ્લભ સંગીતાલયમાંથી…

વધુ વાંચો >