સોમપુરા ચંદ્રકાન્ત બળવંતરાય

સોમપુરા, ચંદ્રકાન્ત બળવંતરાય

સોમપુરા, ચંદ્રકાન્ત બળવંતરાય (જ. 8 નવેમ્બર, 1943, પાલિતાણા) : વિશ્વપ્રસિદ્ધ મંદિર-સ્થપતિ. તેમણે ભારત અને ભારતની બહાર આવેલાં અનેક મંદિરોની ડિઝાઇન કરી છે. મંદિરસ્થાપત્યના જાણીતા આર્કિટૅક્ટ પ્રભાશંકર ઓ. સોમપુરા તેમના દાદા હતા. પિતાના અવસાન પછી દાદાએ તેમના માર્ગદર્શકની ભૂમિકા ભજવી હતી. શરૂઆતમાં આરસપહાણના વ્યવસાયમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ મંદિરસ્થાપત્યનો…

વધુ વાંચો >