સોપોરી, ભજન (પં.)
સોપોરી, ભજન (પં.)
સોપોરી, ભજન (પં.) (જ. 22 નવેમ્બર 1948, શ્રીનગર; અ. 2 જૂન 2022, ગુરુગ્રામ) : સૂફિયાના ઘરાનાની મૌસિકીના બેતાજ બાદશાહ. પિતાનું નામ પંડિત શંભુનાથ સોપોરી. માતાનું નામ અપર્ણા સોપોરી. સાંગીતિક પરિવારમાં જન્મેલા ભજનલાલ સોપોરી કે જેઓ સંગીત વિશ્વમાં ભજન સોપોરી તરીકે ઓળખાયા. મૂળે તેઓ કાશ્મીર ખીણના બારામુલ્લા જિલ્લાના સોપોર ગામના રહેવાસી…
વધુ વાંચો >