સોની, સુરેશ હરીલાલ

સોની, સુરેશ હરીલાલ

સોની, સુરેશ હરીલાલ (જ. 23 નવેમ્બર 1944, સિનોર, જિ. વડોદરા) : કુષ્ઠરોગીઓ અને બૌદ્ધિક રીતે અક્ષમ લોકોની સારવાર અને પુનર્વસન માટે કાર્યરત સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી. સુરેશ સોનીએ વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગ સાથે એમ.એસસી. ગણિત વિષયમાં પદવી મેળવી. અભ્યાસ દરમિયાન તેઓ રિમાન્ડ હોમનાં બાળકોને મળવા અને વાર્તાઓ…

વધુ વાંચો >