સેન્ટ લૉરેન્સ દરિયાઈ જળમાર્ગ (Saint Lawrence Seaway)

સેન્ટ લૉરેન્સ દરિયાઈ જળમાર્ગ

સેન્ટ લૉરેન્સ દરિયાઈ જળમાર્ગ (Saint Lawrence Seaway) : આટલાંટિક મહાસાગર અને ઉત્તર અમેરિકી સરોવર જૂથને સાંકળતો દરિયાઈ જળમાર્ગ. આ જળમાર્ગ કૅનેડાયુ.એસ. વચ્ચેનાં વિશાળ સરોવરો, સેન્ટ લૉરેન્સ નદી તેમજ નહેર સંકુલથી રચાયેલો છે. તેમાં ઑન્ટેરિયો તેમજ ન્યૂયૉર્કને વીજપુરવઠો પૂરો પાડતા જળવિદ્યુત ઊર્જા-પ્રકલ્પનો પણ સમાવેશ થાય છે. સેન્ટ લૉરેન્સ દરિયાઈ જળમાર્ગ આ…

વધુ વાંચો >