સૂક્ષ્મનલિકા (microtubule)
સૂક્ષ્મનલિકા (microtubule)
સૂક્ષ્મનલિકા (microtubule) : સુકોષકેન્દ્રી (eukaryotic) કોષોના કોષરસમાં સાર્વત્રિકપણે જોવા મળતી અતિસૂક્ષ્મ નલિકાકાર રચના. તે કોષરસમાં મુક્ત સ્થિતિમાં જોવા મળે છે અને તારાકેન્દ્ર (centriole), પક્ષ્મ (cilium) અને કશા(flagellum)ની રચનામાં ભાગ લે છે. કોષરસીય સૂક્ષ્મનલિકાઓ કદમાં એકસમાન અને સીધી હોય છે. તેમનો બહારનો વ્યાસ લગભગ 25 એન.એમ. જેટલો અને લંબાઈ કેટલાક માઇક્રોમીટર…
વધુ વાંચો >