સિનર જાનિક
સિનર જાનિક
સિનર જાનિક (જ. 16 ઑગસ્ટ, 2001, સાન કેન્ડિડો , ઇટાલી) : વિશ્વ ટેનિસનો ઊભરતો સિતારો. જાનિક સિનરની માતૃભાષા જર્મન છે અને તેનો પ્રારંભિક ઉછેર ડોલોમાઇટ્સના સેક્સટેન શહેરમાં થયો હતો, જે તેમના પરિવારનું વતન હતું, જ્યાં તેમના પિતા રસોઇયા તરીકે અને તેમની માતા સ્કી લોજમાં વેઇટ્રેસ તરીકે કામ કરતાં હતાં. સિનરે ત્રણ…
વધુ વાંચો >