સિટી મ્યુઝિયમ અમદાવાદ
સિટી મ્યુઝિયમ અમદાવાદ
સિટી મ્યુઝિયમ, અમદાવાદ : અમદાવાદ શહેરના ઇતિહાસ, ઔદ્યોગિક વિકાસ, વેપાર, સંસ્કાર, સંસ્કૃતિ અને અન્ય ગતિવિધિને તાદૃશ કરતું અમદાવાદ ખાતેનું મ્યુઝિયમ. પાલડી વિસ્તારના સંસ્કાર કેન્દ્રના મકાનમાં પહેલે માળે આ મ્યુઝિયમ આવેલું છે; તેની સ્થાપના 2000માં થઈ. આ મ્યુઝિયમ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન હસ્તક છે. 1954માં જગવિખ્યાત ફ્રેંચ આર્કિટેક્ટ લા કાર્બુઝિયરે તૈયાર કરેલ…
વધુ વાંચો >