સાલમન (Salmon)

સાલમન (Salmon)

સાલમન (Salmon) : ઉત્તર આટલાન્ટિક અને ઉત્તર પૅસિફિક મહાસાગરોમાં મોટા પ્રમાણમાં મળી આવતી મોટા કદની, ચાંદી-સમા ચળકાટવાળી, નરમ મીનપક્ષ ધરાવતી, સાલ્મોનિડી (salmonidae) કુળની, અસ્થિ-મત્સ્ય (osteothysis) જાતની માછલી. સાલમન-વર્ગીકરણ : મુખ્ય જાતિ અને પ્રજાતિ – (1) ઑન્કોરિંક્સ અને (2) સાલ્મો સલ્વર. કુળ     સાલ્મોનિડી શ્રેણી     ક્લુપિફૉર્મિસ પેટાવર્ગ       ઑસ્ટિકથીસ વર્ગ…

વધુ વાંચો >