સામાજિક દરજ્જો (Social Status) : વ્યક્તિને સમૂહમાં કે સમાજમાં મળતું સ્થાન. સામાન્ય રીતે સામાજિક દરજ્જો એ સમાજમાં કે ચોક્કસ સમૂહમાં એક સ્થાન કે એક હોદ્દો છે. દરજ્જો ચડતા-ઊતરતા ક્રમની સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિનું સ્થાન સૂચવે છે; દા.ત., કુટુંબમાં પિતા, માતા, મોટો પુત્ર, નાનો પુત્ર એવો ચડતો-ઊતરતો ક્રમ હોય છે. જેમાં પિતા…
વધુ વાંચો >