સરૈયા સુરેશ
સરૈયા સુરેશ પુરૂષોત્તમદાસ
સરૈયા સુરેશ પુરૂષોત્તમદાસ (જ. 20 જૂન 1936, મુંબઈ; અ. 18 જુલાઈ 2012, મુંબઈ) : ભારતના પણ વિશ્વસ્તર પર નામના મેળવી ચૂકેલા ક્રિકેટ-કૉમેન્ટેટર. આખું નામ સુરેશ પુરુષોત્તમદાસ સરૈયા. આજે ક્રિકેટ કે અન્ય રમતોનું ટેલિવિઝન પર થતું ‘જીવંત પ્રસારણ’ પહેલાંના સમયમાં અસ્તિત્વમાં નહોતું ત્યારે રમતપ્રેમીઓ રેડિયોના તથા દૂરદર્શનના માધ્યમ દ્વારા ક્રિકેટ મૅચોની પ્રસારિત…
વધુ વાંચો >