સંખ્યાત્મક ગુણધર્મો (colligative properties)

સંખ્યાત્મક ગુણધર્મો (colligative properties)

સંખ્યાત્મક ગુણધર્મો (colligative properties) : દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય(solute)ના કણોની સંખ્યા (સાંદ્રતા) ઉપર જ આધાર રાખતા હોય પણ તેમની પ્રકૃતિ પર આધારિત ન હોય તેવા ગુણધર્મો. અભિસારક (રસાકર્ષણ, પરાસરણ, osmotic) દબાણ, દ્રાવકના બાષ્પદબાણ(vapour pressure)માં થતો ઘટાડો ( P =  – ), ઉત્કલનબિંદુમાં થતો વધારો ( TB) અને ઠારબિંદુમાં થતો ઘટાડો ( TF)…

વધુ વાંચો >