શ્રોણીય શોથકારી રોગ (pelvic inflammatory disease – PID)

શ્રોણીય શોથકારી રોગ (pelvic inflammatory disease, – PID)

શ્રોણીય શોથકારી રોગ (pelvic inflammatory disease, – PID) : અંડપિંડ, અંડવાહિની તથા ગર્ભાશયમાં પીડાકારક સોજાનો વિકાર. પીડાકારક અને પેશીને લાલ બનાવતા વિકારને શોથ (inflammation) કહે છે. તેનું મુખ્ય કારણ ચેપ (infection) હોય છે. સામાન્ય રીતે લોહી દ્વારા કે યોનિ (vagina) માર્ગે પ્રસરીને પ્રજનનમાર્ગના ઉપરના અવયવોમાં ચેપ પહોંચે છે. તેથી તે…

વધુ વાંચો >