શ્નોર ફૉન કેરોલ્સ્ફીલ્ડ લુડવિગ (Schnorr Von Carolsfeld Ludwing)

શ્નોર, ફૉન કેરોલ્સ્ફીલ્ડ લુડવિગ (Schnorr, Von Carolsfeld Ludwing)

શ્નોર, ફૉન કેરોલ્સ્ફીલ્ડ લુડવિગ (Schnorr, Von Carolsfeld Ludwing) (જ. 2 જુલાઈ 1836, મ્યૂનિક, જર્મની; અ. 21 જુલાઈ 1865, ડ્રૅસ્ડન, સૅક્સની, જર્મની) : વાગ્નરના ઑપેરાઓનાં પાત્રોની ગાયકી માટે જાણીતા જર્મન ટેનર (tenor) ગાયક. 1855માં શ્નોરે ગાયક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. ગાયિકા મેલ્વિના ગારિક્સ સાથે લગ્ન કરીને 1860માં એ ડ્રૅસ્ડનમાં સ્થિર થયા.…

વધુ વાંચો >