શૈલેશ ટેવાણી
રાંદેરિયા, સિદ્ધાર્થ
રાંદેરિયા, સિદ્ધાર્થ (જ. 17 ડિસેમ્બર, 1955, મુંબઈ) : લોકપ્રિય ગુજ્જુ નાટ્ય-ફિલ્મ શ્રેણીના જનક. સિદ્ધાર્થ રાંદેરિયા ઉત્તમ અધ્યાપક, નાટ્યકાર અને નાટ્યવિદ શ્રી મધુકર રાંદેરિયાના સુપુત્ર છે. એક સમયે મુંબઈને પોતાની નાટ્યપ્રવૃત્તિ, લેખન અને નાટ્યનિષ્ઠાથી મોહી લેનાર શ્રી મધુકર રાંદેરિયા જેવા પિતાના પગલે 1969માં માત્ર ચૌદ વર્ષની ઉંમરે સિદ્ધાર્થે ‘છક્કો મક્કો’ નાટક…
વધુ વાંચો >સાંગાણી, દામુ
સાંગાણી, દામુ (જ. 20 નવેમ્બર, 1912, સડોદર, જામનગર; અ. 17 એપ્રિલ, 1975, રાજકોટ) : હાસ્ય નાટકોને કારણે અતિ પ્રસિદ્ધ, ભજવણીના સીમાસ્તંભો મુકરર કરનાર નાટ્યકાર. તેઓ દશા સોરઠિયા વણિક ત્રાતિના હતાં. સહજ, સરળ, દૈનિક જીવનની વિષમતાઓ, ગૂંચ, ગોટાળા એમનાં નાટ્યવસ્તુ તરીકે જોવા મળે છે. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી રંગભૂમિ જેમ બ્રોકર, શિવકુમાર જોશી,…
વધુ વાંચો >