શેષાન ટી. એન.

શેષાન, ટી. એન.

શેષાન, ટી. એન. (જ. 15 ડિસેમ્બર 1932, પાલઘાટ, કેરળ) : ભારત સરકારના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર, વિદ્વાન લેખક અને સનદી અધિકારી. મૂળ નામ તિરુનેલ્લઈ નારાયણ ઐયર. તમિળભાષી પરિવારમાં જન્મ. માતા સીતાલક્ષ્મી નૈયર અને પિતા નારાયણ ઐયર. ઈ. શ્રીધરન્ તેમના સહાધ્યાયી હતા. વિજ્ઞાનના સ્નાતક બન્યા પછી તેમણે અખિલ ભારતીય વહીવટી સેવામાં…

વધુ વાંચો >