શેખા શૈખા અલી જબર અલ-સબા (મહામહિમ)
શેખા શૈખા અલી જબર અલ-સબા (મહામહિમ)
શેખા શૈખા અલી જબર અલ-સબા (મહામહિમ) (જ. 8 નવેમ્બર 1976, કુવૈત) : વર્ષ 2025માં ‘પદ્મશ્રી’ મેળવનાર પ્રથમ કુવૈતી નાગરિક. આરોગ્ય સંવર્ધનમાં વિશિષ્ટ સેવા માટે આ પુરસ્કાર એનાયત થયો. યોગનું શિક્ષણ આપવા માટે કુવૈતનો પ્રથમ માન્યતાપ્રાપ્ત લાઇસન્સ ધરાવતો યોગ સ્ટુડિયો ‘દરાત્મા’નાં સ્થાપક. માનવસેવાનો મંત્ર અપનાવીને પોતાનું જીવન પરિવાર, સમુદાય અને દુનિયાની સેવા…
વધુ વાંચો >