શુમાન-હીન્ક અર્નેસ્ટાઇન (Schumann-Heink Ernestine)

શુમાન-હીન્ક, અર્નેસ્ટાઇન (Schumann-Heink, Ernestine)

શુમાન–હીન્ક, અર્નેસ્ટાઇન (Schumann-Heink, Ernestine) (જ. 15 જૂન 1861, લિબેન, ચૅક રિપબ્લિક; અ. 17 નવેમ્બર 1936, હોલિવૂડ, અમેરિકા) : ઑસ્ટ્રિયન કૉન્ટ્રાલ્ટો ગાયિકા. રિચાર્ડ વાગ્નર અને રિચાર્ડ સ્ટ્રૉસના ઑપેરાઓમાં તેણે પોતાની અભિવ્યક્તિપૂર્ણ ગાયકી મારફતે ચેતન પ્રદાન કર્યું છે. 1878માં ડ્રૅસ્ડન ખાતે વર્દીના ઑપેરા ‘ઇલ ત્રોવાતોરે’માં આઝુચેના પાત્ર તરીકે ગાઈને તેણે પોતાની કારકિર્દીનો…

વધુ વાંચો >