શુમાન રૉબર્ટ (ઍલેક્ઝાન્ડર) [Schumann Robert (Alexander)]

શુમાન, રૉબર્ટ (ઍલેક્ઝાન્ડર) [Schumann, Robert (Alexander)]

શુમાન, રૉબર્ટ (ઍલેક્ઝાન્ડર) [Schumann, Robert (Alexander)] (જ. જૂન 1810, ઝ્વિકાઉ, સેક્સોની, જર્મની; અ. 29 જુલાઈ 1856, બોન નજીક, જર્મની) : જર્મન રંગદર્શી સંગીતકાર અને સ્વરનિયોજક. ગીતો (Lieder), પિયાનો માટેની અને ઑર્કેસ્ટ્રા માટેની રચનાઓ માટે તે જાણીતા છે. તેમનું સંગીત દર્દની વિશિષ્ટ સંવેદનાથી ધબકે છે. શુમાનના પિતા પુસ્તક-પ્રકાશક અને પુસ્તકોની એક…

વધુ વાંચો >