શુભ્રરંગી ખડકો ખનિજો (leucocratic rocks – minerals)

શુભ્રરંગી ખડકો,  ખનિજો (leucocratic rocks, – minerals)

શુભ્રરંગી ખડકો,  ખનિજો (leucocratic rocks, – minerals) : મુખ્યત્વે આછા રંગવાળાં ખનિજોથી બનેલા અગ્નિકૃત ખડકો માટે ઉપયોગમાં લેવાતો શબ્દપ્રયોગ. આવા ખડકોમાં ઘેરા રંગના ખનિજોનું પ્રમાણ 0 % થી 30 % જેટલું હોય છે. બાકીની ટકાવારી આછા રંગનાં ખનિજોની હોય છે. આછા રંગનાં ખનિજો પૈકી ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર, ફેલ્સ્પેથૉઇડ, રંગવિહીન કે આછા…

વધુ વાંચો >