શુબર્ટ ફ્રાન્ઝ (પીટર) [Schubert Franz (Peter)]
શુબર્ટ, ફ્રાન્ઝ (પીટર) [Schubert, Franz (Peter)]
શુબર્ટ, ફ્રાન્ઝ (પીટર) [Schubert, Franz (Peter)] (જ. 31 જાન્યુઆરી 1797, હીમેલ્ફૉર્ટર ગ્રૂન્ડ, ઑસ્ટ્રિયા; અ. 19 નવેમ્બર 1828, વિયેના, ઑસ્ટ્રિયા) : ઑસ્ટ્રિયન સંગીતકાર અને સ્વરનિયોજક. અત્યંત ઋજુ સૂરાવલિઓ માટે એ જાણીતો છે. શુબર્ટના પિતા ફ્રાન્ઝ થિયોડૉર શુબર્ટ શાલેય શિક્ષક હતા અને માતા એલિઝાબેથ લગ્નસમયે ઘરગથ્થુ નોકરાણી હતાં. આ યુગલનાં પાંચ સંતાનોમાં…
વધુ વાંચો >