શાહ કૃષ્ણ
શાહ, કૃષ્ણ
શાહ, કૃષ્ણ (જ. 10 મે 1938, મુંબઈ; અ. 13 ઑક્ટોબર 2013, મુંબઈ) : અમેરિકા સ્થિત મૂળ ભારતીય ચિત્ર-નિર્માતા, અભિનેતા, લેખક અને દિગ્દર્શક. હોલિવુડમાં ચિત્રોથી અને બ્રૉડવેમાં પોતાનાં નાટકોથી નામના મેળવનાર કૃષ્ણ શાહે મુંબઈમાં સ્નાતક થયા બાદ અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. બ્રૉડવેમાં તેમણે દિગ્દર્શન કરેલું અને એલન પેટન સાથે…
વધુ વાંચો >