શાહની કુમાર
શાહની, કુમાર
શાહની, કુમાર (જ. 7 ડિસેમ્બર 1940, લરકાના, હાલ પાકિસ્તાનમાં; અ. 24 ફેબ્રુઆરી 2024, કોલકાતા) : ચલચિત્ર-નિર્માતા, દિગ્દર્શક, લેખક. અર્થપૂર્ણ ચિત્રો બનાવવા માટે જાણીતા કુમાર શાહની તેમના પરિવાર સાથે દેશના ભાગલા બાદ ભારતમાં આવીને સ્થાયી થયા હતા. મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ તેમણે પુણે ખાતેની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયામાં…
વધુ વાંચો >