શમશાદ બેગમ
શમશાદ બેગમ
શમશાદ બેગમ (જ. 14 એપ્રિલ 1919, અમૃતસર, પંજાબ; અ. 23 એપ્રિલ 2013, મુંબઇ) : ભારતીય ચલચિત્રની પાર્શ્ર્વગાયિકા. હિંદી ચલચિત્રોનાં અનેક ગીતોને પોતાની વિશિષ્ટ ગાયકીથી લોકપ્રિય બનાવ્યાં. ગ્રામોફોન સાંભળીને તેમને સંગીત પ્રત્યે રુચિ જાગી હતી. આ જ તેમનો રિયાઝ હતો અને આ જ તેમની સંગીતસાધના હતી. જોકે એ વખતે લાહોરમાં વસતા…
વધુ વાંચો >