વ્હિસ્લર જેમ્સ (ઍબોટ) મેકનીલ (WHISTLER JAMES (ABBOT) MCNEILL)

વ્હિસ્લર, જેમ્સ (ઍબોટ) મેકનીલ (WHISTLER JAMES (ABBOT) MCNEILL)

વ્હિસ્લર, જેમ્સ (ઍબોટ) મેકનીલ (WHISTLER JAMES (ABBOT) MCNEILL) (જ. 14 જુલાઈ 1834, લૉવેલ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 17 જુલાઈ 1903, લંડન) : લંડનના રાત્રિજીવનનાં ચિત્રો તથા વ્યક્તિચિત્રો આલેખવા માટે જાણીતો અમેરિકન ચિત્રકાર. એમના વડવાઓ સ્કૉટિશ અને આયરિશ ખાનદાનના હતા. વિદ્યાર્થી તરીકે તે ‘યુનાઇટેડ સ્ટેટ્સ મિલિટરી એકૅડેમી’માં જોડાયા પણ તુરત જ ત્યાંથી…

વધુ વાંચો >