વ્યાસ, ગિરજાશંકર

વ્યાસ, ગિરજાશંકર

વ્યાસ, ગિરજાશંકર (જ. 23 એપ્રિલ 1922, દીવ; અ. 6 માર્ચ 2002) : ઉચ્ચરિત શબ્દોના બેતાજ બાદશાહ અને દૂરદર્શનના પહેલવહેલા ગુજરાતી ડિરેક્ટર જનરલ. ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ એટલે રેડિયોની નોકરીની નિસરણીનું લગભગ સૌથી પહેલું પગથિયું. ત્યાંથી  શરૂઆત કરી  ટેલિવિઝન એટલે કે દૂરદર્શનના સર્વોચ્ચ પદે પહોંચ્યા. એ વખતે સરકારી દૂરદર્શન એ એકમાત્ર ટીવી ચૅનલ. બીજી…

વધુ વાંચો >