વ્યાપાર અને વ્યવસ્થાપન
દફતરી, શરયૂ
દફતરી, શરયૂ (જ. 8 નવેમ્બર 1933) : ભારતનાં એક પ્રમુખ વ્યવસાયી મહિલા. પિતાનું નામ લાલચંદ હીરાચંદ અને માતાનું નામ લલિતાબાઈ. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અર્થશાસ્ત્રના વિષય સાથે સ્નાતક થયાં છે. અનેક ઔદ્યોગિક કાર્યકર્તાઓમાં અગ્રણી રહ્યાં છે. ઔદ્યોગિક એન્જિનિયરિંગ, પી.ઈ.આર.ટી. અને મૂલ્ય વિશ્લેષણમાં વ્યાપક અનુભવ તથા વિશેષજ્ઞતા તેમણે પ્રાપ્ત કરી છે. તેમણે…
વધુ વાંચો >હુસૈન, શહનાઝ
હુસૈન, શહનાઝ (જ. 5 નવેમ્બર, 1944, હૈદરાબાદ) : આયુર્વેદિક સૌંદર્ય પ્રસાધનોનાં પ્રણેતા અને ભારતનાં અગ્રણી મહિલાઉદ્યોગપતિ. વિશ્વભરમાં પ્રશંસા અને ખ્યાતિ મેળવનારાં શહનાઝ હુસૈન પિતા નસીર ઉલ્લાહ બેગ અને માતા સઈદાબેગમનાં તેઓ પુત્રી છે. તેમના પિતા અલાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. તેમનાં માતા હૈદરાબાદ નિઝામનાં વંશજ અને ચુસ્ત રૂઢિવાદી મુસ્લિમ હતાં. દસ…
વધુ વાંચો >