વૉર ઍન્ડ પીસ

વૉર ઍન્ડ પીસ

વૉર ઍન્ડ પીસ : જાણીતું ચલચિત્ર. નિર્માણવર્ષ : 1966-67, રંગીન; ભાષા : રશિયન; નિર્માતા-દિગ્દર્શક : સર્ગેઈ બોન્દાર્ચુક; પટકથાલેખક : સર્ગેઈ બોન્દાર્ચુક, વાસિલી સોલોવ્યૉવ; કથા : લિયૉ તૉલ્સ્તૉયની નવલકથા પર આધારિત; છબિકલા : ઍનાતોલી પેત્રિત્સ્કી; સંગીત : વ્યાચેસ્લાવ ઑવચિનિકૉવ; કળાનિર્દેશક : મિખાઈલ બોગ્દાનૉવ, ગેન્નાદી મ્યાસ્નિકૉવ; મુખ્ય કલાકારો : લુદમિલા સાવેલ્યેવા, સર્ગેઈ…

વધુ વાંચો >