વિનોદકુમાર

ધામ, વિનોદકુમાર

ધામ, વિનોદકુમાર (જ. 22 જૂન 1950, પુણે) : ઇન્ડો-યુએસ બેન્ચર્સના સ્થાપક અને પેન્ટિયમના જનક. ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક, સંશોધક અને ઉદ્યોગસાહસિક વિનોદકુમાર ધામે પોતાની શોધ દ્વારા કમ્પ્યૂટર ટૅક્નૉલૉજીને નવી દિશા આપી છે. આધુનિક પ્રોસેસર ટૅક્નૉલૉજીનો પાયો નાખવામાં તેમણે મહત્ત્વનું કાર્ય કર્યું છે. તેમણે દુનિયાભરમાં કમ્પ્યૂટરને સુલભ બનાવવામાં પોતાનો ફાળો આપ્યો છે. તેમણે…

વધુ વાંચો >