વિક્ટોરિયા (ટેક્સાસ – યુ.એસ.)

વિક્ટોરિયા (ટેક્સાસ, યુ.એસ.)

વિક્ટોરિયા (ટેક્સાસ, યુ.એસ.) : યુ.એસ.ના દક્ષિણ ભાગમાં ટેક્સાસ રાજ્યના વિક્ટોરિયા પરગણાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન 29° 00´ ઉ.અ. અને 97° 15´ પ. રે.. તે કૉર્પસ ક્રિસ્ટિથી ઈશાન તરફ 137 કિમી.ને અંતરે ગ્વાડેલૂપ નદી પર આવેલું છે. 1940ના દસકાથી આ સ્થળ ખનિજતેલ, કુદરતી વાયુ તેમજ પેટ્રોકેમિકલ પેદાશોના ઉત્પાદનનું મહત્વનું મથક બની…

વધુ વાંચો >