વિકૃતિ (metamorphism) (ભૂસ્તરશાસ્ત્ર) : શિલાવરણમાં અસ્તિત્વ ધરાવતા ખડકજથ્થાઓમાં ઉષ્ણતામાન, દબાણ અને ભૌતિક-રાસાયણિક પરિબળોની મુખ્ય અસર હેઠળ ઊંડાઈએ થતું પરિવર્તન અને રૂપાંતરણ. આ ક્રિયામાં સામેલ થતા ખડકો અંશત: કે પૂર્ણત: પુન:સ્ફટિકીકરણ પામે છે. નવાં ખનિજો, નવી સંરચનાઓ અને નવી કણરચનાઓ ઉદભવે છે. સમગ્રપણે જોતાં, રૂપાંતરિત ખડકો જુદા જ પ્રકારનું, આગવું લાક્ષણિક…
વધુ વાંચો >