વિકૃતિ કક્ષાભેદ (metamorphic facies)

વિકૃતિ કક્ષાભેદ (metamorphic facies)

વિકૃતિ કક્ષાભેદ (metamorphic facies) : વિકૃતિના પ્રમાણ મુજબ ઉદભવતાં ખનિજોને આધારે ખડકોમાં જોવા મળતી કક્ષાઓ અને તેમના તફાવતો. ભૂસંચલનજન્ય ક્રિયાઓને કારણે અગ્નિકૃત કે જળકૃત ખડકો જ્યારે ઊંડાઈએ લઈ જવાય છે ત્યારે તેમાં ઉષ્ણતામાન-દબાણના સંજોગોની અસરથી ફેરફારો ઉદભવે છે અને નવા બનતા વિકૃતિજન્ય ખડકોમાં ખનિજોનાં લાક્ષણિક જૂથ રચાય છે. નવાં ખનિજો…

વધુ વાંચો >