વિકૃતિજન્ય નિક્ષેપો (metamorphic deposits)

વિકૃતિજન્ય નિક્ષેપો (metamorphic deposits)

વિકૃતિજન્ય નિક્ષેપો (metamorphic deposits) : વિકૃતિની અસર હેઠળ ઉદભવતી, આર્થિક મૂલ્ય ધરાવતી ખનિજ પેદાશો. વિકૃતિ એ એક એવી પ્રક્રિયા છે, જેની અસર હેઠળ આવતા ખડકો તેમજ ખડક અંતર્ગત ખનિજો રૂપાંતરિત થઈ નવાં સ્વરૂપો ધારણ કરે છે, જે બદલાયેલા સંજોગો હેઠળ સ્થાયી રહે છે. આ પ્રક્રિયામાં ભાગ લેતાં પરિબળોમાં મુખ્યત્વે તાપમાન,…

વધુ વાંચો >