લોમોનોસૉવ મિખાઇલ વાસિલ્યેવિચ (Lomonosov Mikhail Vasilyevich)
લોમોનોસૉવ, મિખાઇલ વાસિલ્યેવિચ (Lomonosov, Mikhail Vasilyevich)
લોમોનોસૉવ, મિખાઇલ વાસિલ્યેવિચ (Lomonosov, Mikhail Vasilyevich) (જ. 19 નવેમ્બર 1711, ખોલ્મોગોરી પાસે, રશિયા; અ. 15 એપ્રિલ 1765, સેંટ પીટર્સબર્ગ, રશિયા) : રશિયન કવિ, વ્યાકરણશાસ્ત્રી અને વૈજ્ઞાનિક. તેઓ પહેલા રશિયન ભાષાકીય સુધારાવાદી ગણાય છે. પ્રાકૃતિક વિજ્ઞાનમાં સારો એવો ફાળો આપવા ઉપરાંત તેમણે સેંટ પીટર્સબર્ગ ઇમ્પીરિયલ એકૅડેમી ઑવ્ સાયન્સિઝનું પુનર્ગઠન કર્યું. મૉસ્કોમાં…
વધુ વાંચો >