લૉવેલ બર્નાર્ડ (સર)
લૉવેલ, બર્નાર્ડ (સર)
લૉવેલ, બર્નાર્ડ (સર) (Lowell, Bernard) (જ. 31 ઑગસ્ટ 1913, ગ્લૉસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ; અ. 6 ઑગસ્ટ 2012, સ્વેટનહેમ, ચેશાયર, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડના રેડિયો-ખગોળશાસ્ત્રી. ઇંગ્લૅન્ડમાં આવેલા જૉડ્રેલ બૅન્ક પ્રાયોગિક મથકના સ્થાપક અને નિયામક (1951-1981). 1961માં તેમને સરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમણે બ્રિસ્ટલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી 1936માં મેળવી હતી. માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા…
વધુ વાંચો >